Biography

Biography

 

નીડર અને રાષ્ટ્રવાદી

 

NSUI President of Dhanera

Birthdate: 25 November 1997

Education: Bachelor of Arts

                         વ્યક્તિત્વ નિર્વવાદ, પ્રતિભાશાળી તેમજ વિચારો માત્ર લોકસેવા અને જનહિતનાં છે તેવા પિતા ગણપતસિંહનાં પુત્ર પ્રવીણસિહનો જન્મ 25 નવેમ્બર 1997 માં થયો. ખીંમતનાં વતની રાજનીતિ માં સ્નાતક છે.

કોંગ્રેસ ની વિચારધારા ને અનુસરતા પ્રવિણસિંહ NSUI સાથે જોડાયેલા છે. ભષ્ટાચાર વિરોધી અને સ્વ્ચ્છ પ્રતિભા ધરાવતા પ્રવિણસિંહ સોલંકી રાજકીય ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા ઉત્સાહિત છે. 

પ્રવિણસિંહ સોલંકીની કામ કરવાની પદ્ધતિ આગવી છે, તેઓ કોગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. જન્મભૂમિ ખીંમતમાં લોકહૈયે વસેલા પ્રવીણસિહનું કહેવું છે કે ગાંધીજી, સરદાર પટેલ, નહેરુજી, ઇન્દિરાજી, રાજીવજી અને સોનિયાજી જેવા નેતાઓને જે રીતે કામ કર્યું તેમ ગુજરાતનાં યુવાનોને દેશ માટે કાર્યો કરવા પ્રાધાન્ય આપવાની જરૂર છે.તેઓ હિંમત, ધગશ અને વિશ્વાસથી કાર્યને વળગી રહે છે.

 

 

રાજનીતિ કેરિયર

                                                                             

                                                        વિદ્યાર્થીઓનાં પ્રશ્નોના નિવારણ માટે સક્રિય રહે છે. NSUI સાથે સંકળાયેલા પ્રવીણસિંહ સોલંકી વિદ્યાર્થીઓના સંગઠન માટે અગ્રેસર રહે છે. યુથ કોંગ્રેસમાં સક્રિયતાથી ભાગ લે છે. દરેક વર્ગના પ્રશ્નોને વાચા આપવા સરકાર સમક્ષ વારવાર રજૂઆત કરતા રહે છે. ધાનેરા તાલુકાના NSUI કમિટીના પ્રમુખ તરીકે સક્રિય રહે છે. 

 

 

 

Close
Close