ધાનેરા વિધાનસભામાં નથાભાઇનો ભવ્ય વિજય થતાં પ્રવિણસિંહ દ્વારા શુભેછાઓ પાઠવવામા આવી.

ધાનેરા વિધાનસભામાં નથાભાઇનો ભવ્ય વિજય થતાં પ્રવિણસિંહ દ્વારા શુભેછાઓ પાઠવવામા આવી.

ધાનેરા વિધાનસભામાં નથાભાઇનો ભવ્ય વિજય થતાં પ્રવિણસિંહ દ્વારા શુભેછાઓ પાઠવવામા આવી

 

                 ગુજરાત વિધાનસભાની 2018 ની ચૂંટણીમાં ધાનેરા ની બેઠક9 પરથી કોંગ્રેસ ના ઉમેદવાર નથાભાઈ પટેલનો ભવ્ય વિજય થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નથાભાઈ પટેલનો ભવ્ય વિજય થતાં NSUI ધાનેરા તાલુકા ના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી દ્વારા નથાભાઈ પટેલનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમના ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Close
Close