ટેબલેટ વિતરણ માં થયેલા અન્યાય સામે NSUI દ્વારા મામલતદાર માં આવેદન પત્ર અપાયું

ટેબલેટ વિતરણ માં થયેલા અન્યાય સામે NSUI દ્વારા મામલતદાર માં આવેદન પત્ર અપાયું

ટેબલેટ વિતરણ માં થયેલા અન્યાય સામે NSUI દ્વારા મામલતદાર માં આવેદન પત્ર અપાયું:

સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતાં  પ્રથમ વર્ષના વિધ્યાર્થીઓને ટેબલેટ નું વિતરણ કરવામાં આવેલ. જેમાં દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને ટેબલેટ ના આપતા ભારે નારાજગી જોવા મળી હતી. સરકાર દ્વારા થયેલા આવા અન્યાય સામે NUSI ના ધાનેરા તાલુકાના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી દ્વારા વિધ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પ્રવિણસિંહ એ વિધ્યાર્થીઓને ન્યાય મળે તે હેતુથી મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી તેમજ એમને યોગ્ય ન્યાય આપવાનો પૂરો પ્રયાસ કર્યો હતો..

 

 

Close
Close